HomeGujaratઅમદાવાદમાં નકલી ચલણ મળી આવ્યું

અમદાવાદમાં નકલી ચલણ મળી આવ્યું

દેશને આર્થિક નુકસાન પહોંચાડવાનું કાવતરું સામે આવ્યું છે. અમદાવાદની અલગ અલગ 17 બેંકમાંથી લાખો રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવતા તપાસ તીવ્ર થઈ છે. SOGની ટીમે 17 બેંકોમાંથી 14.31 લાખની બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. SOGની ટીમને 17 બેંકમાંથી 2000, 500, 100, 200, 50, 20, 10ના દરની કુલ 3574 નકલી નોટો મળી આવી છે. SOGએ આ નોટો જપ્ત કરી અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છેહાલ તો SOG દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments