આઝમ ખાનની તબિયત બગડી,દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

0
613

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની તબિયત રવિવારે રાત્રે અચાનક બગડી હતી. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પહેલા સ્થાનિક ડોક્ટરે તેમને જોયા હતી. આ પછી અબ્દુલ્લા આઝમ સહિત પરિવારના અન્ય સભ્યોએ તેમને દિલ્હી લઈ ગયા. જ્યાં તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરોએ કહ્યું કે તેમના પગમાં જે ઓપરેશન માં ઈન્ફેક્શન વધી રહ્યું છે. હર્નિયાની ફરિયાદ પણ છે.