HomeBreaking Newsજમ્મુ કાશ્મીરમાં ચિનાર વૃક્ષારોપણ અભિયાન પૂરા ઉત્સાહ સાથે શરૂ

જમ્મુ કાશ્મીરમાં ચિનાર વૃક્ષારોપણ અભિયાન પૂરા ઉત્સાહ સાથે શરૂ

ચિનાર વૃક્ષ કાશ્મીરની સુંદરતા તેમજ ઐતિહાસિક વારસો

કાશ્મીરને તેની પ્રાકૃતિક સુંદરતાના કારણે ધરતી પર સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને ચિનાર વૃક્ષ કાશ્મીરની સુંદરતા તેમજ વારસાનો મહત્વનો ભાગ છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ચિનાર વૃક્ષોના જતન માટે વન વિભાગ દ્વારા ચિનાર વૃક્ષારોપણ અભિયાન પૂરા ઉત્સાહ સાથે શરૂ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments