HomeGujaratખંભાતમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી

ખંભાતમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી

ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રહ્યા ઉપસ્થિતડો.બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજ રોજ ખંભાત ખાતે પણ ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય ચિરાગ પટેલે બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવીને બાબા સાહેબના માનવ જાત માટે તેમજ દેશ માટે કરેલા કામો અને તે માટે સંવિધાન દ્વારા તમામ ને હકક મળે તેવું સંવિધાન આપ્યું તેની વિસ્તૃત જાણકારી આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments