HomeGujaratકાલોલ નગરમાં ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી કરાઈ

કાલોલ નગરમાં ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી કરાઈ

કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ રહ્યા ઉપસ્થિત

કાલોલ નગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 ની જન્મ જયંતી  દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ આ ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા પ્રથમ તેમના સ્થાનિક કાર્યાલય સ્ટેશન રોડ ઉપર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાબાસાહેબ નું જીવન ચરિત્ર વિશે ફતેસિંહ ચૌહાણ ને સુંદર વ્યક્તિત્વ આપ્યું કાલોલ મામલતદાર કચેરીની આગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલ  અર્પણ વિધિ કરી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments