HomeGujaratભાજપના અનુસૂચિત જાતિના ધારાસભ્ય શંભુનાથનું નિવેદન

ભાજપના અનુસૂચિત જાતિના ધારાસભ્ય શંભુનાથનું નિવેદન

બંધારણએ દરેકને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આપી છે

આજે sc સમાજ ના  લોકો મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રહ્યા  છે તે બાબતે ભાજપના અનુસૂચિત જાતિ ના ધારાસભ્ય શંભુનાથ એ જણાવ્યુ હતુ કે ભારતના બંધારણએ દરેકને કયો ધર્મ પાળવો તે પોતે નક્કી કરી શકે છે વધુમાં તેમને જણાવ્યું કે સામાજિક ઉપેક્ષા અને હાલ પણ  અછૂત જેવો વ્યહવાર થાય છે છે તેવો આક્ષેપ કરે છે તે સાચું નથી. ગુજરાતમાં ભાજપ સરકાર દલિત સમાજને  સમાન અધિકાર આપી રહી છે. સમાજના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments