HomeBreaking Newsઆ શહેરમાં ફરીથી આવ્યા માસ્ક પહેરવાના દિવસો

આ શહેરમાં ફરીથી આવ્યા માસ્ક પહેરવાના દિવસો

દિલ્હી NCRમાં માસ્ક પહેરવાનું ફરજીયાત

દિલ્હી-એનસીઆરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા જિલ્લા પ્રશાસને ફરી એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે, તેની સાથે માસ્ક, સેનિટાઈઝર, સામાજિક અંતરનું વિશેષ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઓફિસોમાં સ્વચ્છતા અને માસ્ક વગર ઓફિસમાં પ્રવેશ ન કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સાથે ઓફિસોમાં થર્મલ સ્કેનિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે  કોવિડની સ્થિતિ ફરી વણસી રહી હોવાથી અમે અગાઉથી સાવચેતીના પગલાં લેવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments