HomeGujaratપટેલ કલાલ જ્ઞાતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

પટેલ કલાલ જ્ઞાતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

આજરોજ પાલનપુર ખાતે પટેલ કલાલ જ્ઞાતિ સમાજ ના ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ બાદ શું કરવું તેના માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં  સમાજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલ સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં આ સેમિનારમાં હાજર રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments