HomeDeshવિપક્ષી એકતાને લઇને નિતીશ કુમારે કેમ કહ્યુ બધુ પોઝિટીવ છે

વિપક્ષી એકતાને લઇને નિતીશ કુમારે કેમ કહ્યુ બધુ પોઝિટીવ છે

બિહારના સીએમ નિતીશ કુમારે કહ્યુ છે કે વિપક્ષી દળોની એકતા માટે જે પ્રયાસો થઇ રહ્યા છે તેમાં બધુ પોઝિટીવ છે, તમને જણાવી દઇએ કે નિતીશ કુમાર ગુરુવારે દિલ્હીમાં હતા, જ્યાં તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારે ચર્ચા હતી કે નિતીશ કુમાર હવે તમામ વિપક્ષી દળોને એક સાથે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે,, જેમા તેમને કેટલી સફળતા મળશે તેની સામે સવાલો ઉભા ભાજપ કરી રહી હતી, ત્યારે બિહાર પહોચતા જ ની સાથે નિતીશ કમારે કહ્યુ હતું કે તમામ વિપક્ષી દળો એક થશે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments