HomeDeshયોગી રાજમાં ઉત્તરપ્રદેશમાં ૧૦,૭૧૫ એનકાઉન્ટર!

યોગી રાજમાં ઉત્તરપ્રદેશમાં ૧૦,૭૧૫ એનકાઉન્ટર!

સૌથી વધુ 3100થી વધુ એનકાઉન્ટર મેરઠમાં

ઉમેશ પાલ હત્યા કાંડમાં ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અહમદ અને તેના સાથીદાર ગુલામનું એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરને લઇ અનેક રાજકીય પાર્ટીઓએ યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે. જોકે એક ડેટા મુજબ, ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર આવ્યા પછી ગેંગસ્ટારના એન્કાઉન્ટરના પ્રમાણમાં ખાસ્સો વધારો થયો છે. યોગી સરકારના છ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 10,715 એન્કાઉન્ટર થયા છે. સૌથી વધુ 3100થી વધારે એન્કાઉન્ટર મેરઠમાં થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments