HomeGujaratમુખ્ય સચિવે રાજકુમારે બાબુશાહીમાં વીઆઇપી કલ્ચર ખતમ કરવા આપ્યો સંદેશ

મુખ્ય સચિવે રાજકુમારે બાબુશાહીમાં વીઆઇપી કલ્ચર ખતમ કરવા આપ્યો સંદેશ

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે નવી પહેલ કરી છે,  પોતાની કાર આગળ પોલીસ પાયલોટિંગ કાર લેવાનો ઇન્કાર કર્યો છે, સમાન્ય રીતે ચીફ સેક્રેટરીના વાહન માટે પોલીસની પાયલોંટીંગ હોય છે,,જેમા તેમની સુરક્ષાથી માંડી તેઓ ટ્રાફીકમાં ન ફસાય તેનુ ધ્યાન રાખતી હોય છે,,ત્યારે રાજકુમારે પોતાને સમાન્ય નાગરિક ગણાવીને બાબુશાહીમાં વીઆઇપી કલ્ચરને ખતમ કરવાનો સંદેશો સમગ્ર સચિવાલયમા આપ્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments