HomeAhmedabadગુજરાતમાં કોવિડ કેસમાં ફરી ઉછાળો

ગુજરાતમાં કોવિડ કેસમાં ફરી ઉછાળો

ગુજરાતમાં કોરોનાના નવા ૩૬૪ કેસ

સૌથી વધુ અમદાવાદમાં નવા ૧૫૨ કેસ

રાજ્યમાં કોરોનાથી વધુ એક મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો થયો છે. નવી યાદી મુજબ, ગુજરાતમાં કોરોનાના નવા ૩૬૪ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૫૨ કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં 40, સુરત મહેસાણામાં 36-36 કેસ, પાટણમાં 15 કેસ, રાજકોટ-વલસાડ11-11 કેસ, ભરૂચમાં 9, આણંદમાં 9, સાબરકાંઠામાં 7, ગાંધીનગરમાં 9, મોરબીમાં 5 અને નવસારીમાં 5 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનુ મોત થયું છે. તેમજ 3 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા નોંધાયો છે. ગુજરાતમાં 348 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1947 કોરોનાના એક્ટિવ કેસ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments