HomeDeshBSP સુપ્રીમો માયાવતીએ મ્યુનિસિપલ ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું

BSP સુપ્રીમો માયાવતીએ મ્યુનિસિપલ ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું

બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા અપીલ : માયાવતી
અતિકના પરિવારમાંથી કોઈને ટીકીટ નહીં અપાય : માયાવતી 
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે, “મ્યુનિસિપલ ચૂંટણીની જાહેરાતનું અમે સ્વાગત કરીએ છીએ.  સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને અમારી અપીલ છે કે, તેઓ ઈવીએમ દ્વારા ચૂંટણી કરાવવાને બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવે. બસપા આ ચૂંટણીઓ મજબૂત રીતે લડશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઉમેશ પાલની હત્યા કાંડમાં અતિકની પત્નીનું નામ આવતાની સાથે જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તે ફરાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં અમારી પાર્ટી ન તો અતિકની પત્નીને ટીકીટ આપશે કે ન તો તેના પરિવારના અન્ય કોઈ સભ્યને ટીકીટ આપશે.”
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments