HomeMainદેશમાં જ નહી વિદેશમાં પણ લોકો મેટ્રોમાં કરે છે વિચિત્ર હરકત-યુવકે ચાલું...

દેશમાં જ નહી વિદેશમાં પણ લોકો મેટ્રોમાં કરે છે વિચિત્ર હરકત-યુવકે ચાલું મેટ્રોમાં સ્નાન કર્યો

દેશની લઇને વિદેશોમાં મેટ્રો ટ્રેનમાં લોકો વિચિત્ર હરકતો કરતા દેખાય છે ત્યારે હાલ એક વિડીયા એમેરિયાકના ન્યુયોર્કથી સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિ શુટકેસ ખોલીને અચાનક નહાવા લાગે છે, આસપાસના લોકોને પહેલા તો કઇ ગમતુ નથી, પોણા ચાર મિનીટના આ વિડીયોમાં યુવકને જાણે કોઇની પરવા ના હોય તેવી રીતે સાબુથી સ્નાન કરે છે, અને પોતાનુ શરીર સાફ કરે છે, આ પછી તે પોશાક આગલા સ્ટેશન પર ઉતરી જાય છે, આ આખું દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પરનું હાસ્ય અટકવાનું નામ નથી લેતું. તે જ સમયે, આ વીડિયો સોશિયલ મીડિયા પર બધાને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. આ વીડિયોને 15 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોઈને યૂઝર્સ સતત પોતાની ફની કમેન્ટ્સ કરતા જોવા મળે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments