HomeDeshસત્યપાલ મિલક 2024માં ભાજપને હરાવવા મેદાને પડ્યા, કોંગ્રેસ સપા માટે કરશે પ્રચાર

સત્યપાલ મિલક 2024માં ભાજપને હરાવવા મેદાને પડ્યા, કોંગ્રેસ સપા માટે કરશે પ્રચાર

જે સત્યપાલ મલિકને ભાજપે જમ્મુ કાશ્મીર, બિહાર અને ગોવાના રાજ્ય પાલ બનાવ્યા હવે તે જ સત્પાલ મલિક હવે 2024માં ભાજપને હરાવવા માટે મૈદાને પડ્યા છે, તેઓએ જણાવ્યુ છે કે તેઓ કોઇ પાર્ટીમાં નહી જોડાય, પણ ખાસ કરીને કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને આર એલ ડીનો પ્રચાર કરશે,સાથે તેઓએ જણાવ્યુ કે રાહુલ ગાંધી સાથે ભાજપે જે પણ કર્યુ તે ખોટું છે, દેશની જનતા જોઇ રહી છે, તમને જણાવી દઇએ કે ખેડુતોના ત્રણ કાયદાને લઇને રાજ્યપાલ તરીકે પણ સત્યપાલ મલિક પીએમ મોદી અને ભાજપની આલોચના કરી  ચુક્યા છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments