HomeDeshજમશેદપુરમાં ધાર્મિક ઝંડાના 'અપમાન' પર હોબાળો.

જમશેદપુરમાં ધાર્મિક ઝંડાના ‘અપમાન’ પર હોબાળો.

 પથ્થરમારો અને આગચંપી બાદ ધારા 144 લાગુ

ઝારખંડના જમશેદપુરના શાસ્ત્રી નગરમાં ધાર્મિક ધ્વજના અપમાનને પગલે રોષે ભરાયેલા ટોળા દ્વારા પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી.જે બાદ આ વિસ્તારમાં ધારા 144 લાદવામાં આવી છે.  અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંસક ટોળાએ બે દુકાનો અને એક ઓટો-રિક્ષાને આગ ચાંપી દીધી હતી.પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments