HomeBreaking Newsભાજપની ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં હેડક્વાર્ટર ખાતે યોજાઈ

ભાજપની ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં હેડક્વાર્ટર ખાતે યોજાઈ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અંગે કરવામાં આવી ચર્ચા

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાવાની હોવાથી, શાસક ભારતીય જનતા પાર્ટીએ તેની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બેઠકમાં ભાગ લેવા માટે પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત અન્ય અગ્રણી નેતાઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments