HomeDeshપીએમ મોદીએ દિલ્હીમા ચર્ચની લીધી મુલાકાત- પ્રાર્થનામાં જોડાયા

પીએમ મોદીએ દિલ્હીમા ચર્ચની લીધી મુલાકાત- પ્રાર્થનામાં જોડાયા

ઇસ્ટરના પર્વ ઉપર પીએમ મોદી દિલ્હીના સેક્રેડ હાર્ટ કેથેડ્રલ કેથોલિક ચર્ચ પહોચ્ય હતા, અહી તેઓએ ફાદર ફ્રાન્સિસ સ્વામીનાથન સાથે મુલાકાત કરી હતી, અહી તેઓ પ્રાર્થનામાં પણ જોડાયા હતા, પીએમ મોદીઅ ચર્ચમા આવીને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે અને તમામ ધર્મોને સાથે લઇને ચાલે છે,જ્યારે રાજકીય પંડિતો માને છે કે ઇસાઇ સમુદાયમાં પહોચ વધારવા માટે પીએમ આ કરી રહ્યા છે, તેઓ 25 એપ્રિલે કેરળમા જવાના છે,,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments