પી ચિદમ્બરમે પીએમ મુદ્રા યોજના પર ઉઠાવ્યા સવાલ

0
549
આટલી નાની રકમમાં કયો ધંધો કરી શકાય : પી ચિદમ્બરમ
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના આઠ વર્ષ પૂરા થવાના અવસરે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે રવિવારે કહ્યું હતું કે આ યોજના હેઠળ આપવામાં આવેલી 83 ટકા લોન 50,000 રૂપિયાથી ઓછી છે, તેમણે ઉમેર્યું હતું કે તેમને આશ્ચર્ય છે કે આટલી ઓછી લોન છે. આજના સમયમાં પૈસામાં કેવો ધંધો કરી શકાય. બેંકો અને નાણાકીય સંસ્થાઓએ મુદ્રા યોજના હેઠળ 40.82 કરોડ લાભાર્થીઓને 23.2 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કર્યું છે.