HomeDeshમહેન્દ્ર સિહ ધોની બન્યા ઝારખંડના સૌથી માટો ટેક્સપેયર

મહેન્દ્ર સિહ ધોની બન્યા ઝારખંડના સૌથી માટો ટેક્સપેયર

ભારતિય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટર મહેન્દ્ર સિહ ધોની ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ આપનારા વ્યક્તિ બન્યા છે,ધોનીએ વર્ષ 2022-23માં 38 કરોડ  રુપિયાનો એડવાન્સ ટેક્સ ચુકવ્યો છે, એક રિપોર્ટ પ્રમાણે ધોનીની સંપત્તિ આશરે 1030 કરોડ રુપિયા આંકવામા આવી છે,અને કહેવાય છે કે તેની આવક મહિને ચાર કરોડની છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments