HomeUncategorizedકમલનાથે ભાજપ ઉપર સાધ્યું નિશાન કહ્યું કોમી રમખાણો દેશને બર્બાદ કરશે

કમલનાથે ભાજપ ઉપર સાધ્યું નિશાન કહ્યું કોમી રમખાણો દેશને બર્બાદ કરશે

કોમી રમખામો દેશને બર્બાદ કરશે- કમલનાથ

કોંગ્રેસના નેતા કમલનાથે ભાજપ ઉપર નિશાન ટાંકતા કહ્યુ કે દેશમાં જે રીતે કોમી રમખાણો થઇ રહ્યા છે,,તેન કારણે તેઓ દેશને બર્બાદ કરી દેશે,,,તેઓ છિન્વાડા પોતના મત વિસ્તારમાં રોજા ઇફ્તારમા સામે થયા હતા, તેઓએ અહી રોજેદારો સાથે વાત કહ્યુ કે તમે લોકો છિંદવાડા સંભાળો,,ને મને પ્રદેશ સંભાળવા દો,, કલમનાથના આ નિવેદન સામે બીજેપી વિરોધ નોધાવ્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments