HomeDeshઝાડ ઉપર ચઢ્યા પણ મોબાઇલમાં પકડાતું નથી નેટ-સીએમના વિધાનસભામાં છે આવી સ્થિતિ

ઝાડ ઉપર ચઢ્યા પણ મોબાઇલમાં પકડાતું નથી નેટ-સીએમના વિધાનસભામાં છે આવી સ્થિતિ

આ મધ્યપ્રદેશ ટુરિઝમ વિભાગનો સુત્ર છે, એમપી ગજબ છે,,ત્યારે આ સુત્ર ચરિતાર્થ થઇ રહ્યો છે, કારણ કે શિવરાજ સિહ ચૌહાણના વિધાનસભા વિસ્તાર બુધનીમાં અત્યારે લાડલી બહેન યોજનાનો ફોર્મ ભરાઇ રહ્યો છે, આ ફોર્મ ઓન લાઇન ભરવાનુ છે,ત્યારે ઇન્ટરનેટ માટે લોકોને સીડી લગાવીને ઝાડ ઉપર ચઢવુ પડે છે કારણ કે જમીન ઉપર મોબાઇલ કે ટેબલેટમાં ઇન્ટરનેટ પકડાતું નથી, ગ્રામિણ વિસ્તારોમાં લોકો પરેશાન છે, અને પુછી રહ્યા છે કે મામાએ 18 વરસમાં આવો જ વિકાસ કર્યો છે, ત્યારે  આવા વિડીયો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments