HomeDeshરાજ્યસભા અને લોકસભામાં હોબાળો યથાવત,લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

રાજ્યસભા અને લોકસભામાં હોબાળો યથાવત,લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

13 માર્ચથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ અને શાસક પક્ષના હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી ન હતી. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે શરૂ થયો હતો. બજેટ સત્રનો બીજો તબક્કો આજ સુધી એટલે કે 6 એપ્રિલ સુધી જ નિર્ધારિત છે.ત્યારે 6 એપ્રિલે પણ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો જેના કારણે લોકસભાની કાર્યવાહી અનિશ્રીત કાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.જ્યારે રાજ્યસભાની કાર્યવાહી 6 એપ્રિલ બોપરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments