HomeGujaratશિક્ષકોને મળી શકે છે સારા સમાચાર- વતન નજીક બદલી થવાની સંભાવના વધી

શિક્ષકોને મળી શકે છે સારા સમાચાર- વતન નજીક બદલી થવાની સંભાવના વધી

ગાંધીનગરમાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી, જેમાં શિક્ષકોની બદલીને લઇને ચર્ચાઓ થઇ હતી, આ મુદ્દે 114 જેટલી પિટિશન કોર્ટ માં દાખલ થઈ હતી જેથી શિક્ષકો ની બદલી ઓ અટકી ગઇ હતીજ્યારે આ મુદ્દે શિક્ષણ મંત્રી સુધારા પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવા આશ્વાસન આપ્યા છે સાથે સરકારી લીગલ અધિકારીઓ પણ હાજર રહ્યા,જેથી ભવિષ્યમાં કોર્ટ કેસ કરવા માટે કોઈ જરૂરિયાત ઉભી નહીં થાય,રાજ્યના 30 હજારથી વધુ શિક્ષકોને વતનની નજીક પોસ્ટીંગ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે, સાથે htat ના નિયમો બની જાય તેમાટે એક મિટિંગ થાય તેવી આજની બેઠક માં રજુવાત કરવામાં આવશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments