HomeGujaratખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો,સિંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો

ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો,સિંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો

ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો થયો છે, પરિણામે મધ્યવર્ગીય પરિવારોની સ્થિતિ પડ્યા પર પાટા જેવી થઈ છે. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં  30   રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે,જેના પગલે કપાસિયા તેલનો ડબ્બો 3000ની નજીક પહોંચી ગયો છે.જ્યારે કપાસિયા-પામતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો થયો છે તો સનફ્લાવર તેલમાં ડબ્બે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 1890 પર  પહોંચ્યો છે.સિંગ તેલના ભાવ સતત છેલ્લા ત્રણ દિવસથી વધારો થઈ રહ્યો છે. 3 દિવસમાં સિંગતેલમાં 90 રૂપિયાનો વધારો થયો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments