HomeAhmedabadઉનાળામાં લીંબુના ભાવ રેકોર્ડ બ્રેક

ઉનાળામાં લીંબુના ભાવ રેકોર્ડ બ્રેક

ઉનાળાની ઋતુમાં તાપમાનમાં થતા વધારાની સાથે લીંબુના ભાવ પણ રેકોર્ડ બ્રેક સ્તર પર પોહ્ચ્યા છે હવે તો કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં સ્વાસ્થ માટે ફાયદાકારક લીંબુ પાણીનું સેવન લોકો વધુ કરતા હોય છે પરંતુ ઉનાળાની શરૂઆતથી લીંબુના ભાવ આસમાને છે. ઉનાળામાં લીંબુની માંગ વધી જાય છે અને સામે આવક ઓછી હોય છે જેના કારણે લીંબુના ભાવ વધી જતા હોય છે હોલસેલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ 200 થી 230 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં લીંબુના એક કિલોના ભાવ રૂપિયા 360 છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments