HomeGujaratરાજ્યભરના શહેરોમાં છે રખડતા સ્વાનનો ત્રાસ

રાજ્યભરના શહેરોમાં છે રખડતા સ્વાનનો ત્રાસ

હાઇકોર્ટે સરકારને કરી છે ટકોર પરંતુ તંત્ર નિષ્ક્રિય

રાજ્યભરમાં રખડતા સ્વાનના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. તાજેતરમાં બનેલી સુરતની ઘટના હોય કે રાજ્યના અન્ય શહેરના રખડતા ઢોરોથી થતા અકસ્માત આ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર પણ કરી છે પરંતુ તંત્ર નિષ્ક્રિય હોય તેવું લાગે છે. ગલીઓમાં રખડતા સ્વાન વાહનો પાછળ દોડતા હોય છે તે દરેકે અનુભવ્યું છે પરંતુ આ વાઈરલ વિડીઓમાં ટુ-વ્હિલર પર સવાર બે મહિલા અને બાળક પણ કેવી રીતે ભોગ બન્યા તે CCTVમાં જોઈ શકાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments