પશ્ચિમ બંગાળ હિંસાને લઇ કલકત્તા હાઈકોર્ટનો મોટો આદેશ

0
232
73ge931k

૫ એપ્રિલ સુધીમાં રીપોર્ટ રજૂ કરવા પશ્ચિમ બંગાળ સરકારને આદેશ

પશ્ચિમ બંગાળ હિંસાને લઇ કલકત્તા હાઈકોર્ટે હવે આકરું વલણ અપનાવ્યું છે. હિંસાની ઘટનાઓને પગલે હવે કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે. હાઈકોર્ટે ૫ એપ્રિલ સુધીમાં CCTV ફૂટેજ અને વિડીયો સબમિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળમાં રામ નવમીને લઈને હાવડા અને હુગલીમાં શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી.