HomeDeshબેલેશ્વર મહાદેવ મંદિરના ગેર કાયદે દબાણો પર ચાલ્યો મામાનો બુલડોઝર

બેલેશ્વર મહાદેવ મંદિરના ગેર કાયદે દબાણો પર ચાલ્યો મામાનો બુલડોઝર

રામનવમીના દિવસે થયેલા અકસ્માતમાં 36ના થયા હતા મોત

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રામનવમીના દિવસે થયેલા અકસ્માતમાં હવે તંત્રે પગલા લેવાની શરુઆત કરી છે, આ ઘટના 36 લોકોનુ કુવામાં પડી જવાથી મોત થયુ હતુ, જેમાં 11 લોકો ગુજરાતના પણ હતા,બેલેશ્વર મહાદેવ મંદિરમાં આ ઘટના થયા હોવાથી તંત્ર સામે સવાલો ઉભા થયા હતા, ત્યારે આ ઘટનામાં તપાસના આદેશ આપવામા આવ્યા હતા, ત્યારે તપાસમાં બહાર આવ્યુ હતું કે મંદિર પ્રસાશને ગેરકાયદે બાંધકામ કર્યા હોવાથી આ ઘટના ઘટી હતી, ત્યારે પટેલ નગર સ્થિત બેલેશ્વર મહાદેવ મંદિરના ગેરકાયદે બાંધકામને બુલડોઝરથી તોડી પાડવામા આવ્યો હતો, સાથે મંદિરની મુર્તિઓને અન્ય મંદિરમાં સ્થાપિત કરવાનો નિર્ણય થયો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments