ભારતમાં કોવિડના નવા ૭૧૭૮ કેસ

0
294

વધુ ૯૦૧૧ લોકોએ કોરોનાને આપી મ્હાત

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આંશિક રાહત મળી છે. નવી યાદી પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૭૧૭૮ કેસ નોંધાયા છે, વધુ ૯૦૧૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં હાલ કોરોનાનો દૈનિક સકારાત્મકતા દર ૯.૧૬ ટકા છે, જયારે વિકલી સકારાત્મકતા દર ૫.૪૧ ટકા છે. દેશમાં હાલમાં એક્ટીવ કેસની સસંખ્યા ૬૫,૬૮૩ છે. હાલમાં રીકવરી રેટ ૯૮.૬૭ ટકા છે.