5 અભિનેત્રીઓ દક્ષીણની ફિલ્મોથી શરૂઆત કરી બોલીવુડમાં છે દબદબો

1
278
ભિનેત્રીઓ દક્ષીણની ફિલ્મોથી શરૂઆત કરી બોલીવુડમાં છે દબદબો
ભિનેત્રીઓ દક્ષીણની ફિલ્મોથી શરૂઆત કરી બોલીવુડમાં છે દબદબો

આ અભિનેત્રીઓએ દક્ષીણ ભારતની ફિલ્મોથી શરૂઆત કરી અને હાલ બોલીવુડમાં છે દબદબો .. ભારતીય સિનેમામાં અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાના અભિનયથી દર્શકોને દિવાના બનાવ્યા છે દેશભરના યુવાનો અને યુવતીઓ બોલીવુડમાં સફળતા મળે અને તક મળે તે માટે પ્રયત્ન પણ કરતા હોય છે પરંતુ અનેક લોકોની વચ્ચે માત્ર કેટલાક અભિનેતા અને અભિનેત્રીઓ બોલીવુડમાં સફળતાના શિખરે પહોંચી હોય છે. કેટલાક એવા નામ છે જે ભારતીય સિનેમામાં ક્યારેય ભૂલી શકે નહિ પરંતુ આજે એવી પાંચ અભિનેત્રીઓ વિષે વાત કરીશું જે બોલીવુડમાં આવતા પહેલા દક્ષીણ ભારતીય સિનેમા ઉદ્યોગમાં પોતાની કારકિર્દી શરૂ કરીને પોતાની સફળ હિન્દી ફિલ્મો આપી અને આજે બોલીવુડમાં દબદબો છે અને દર્શકો તેમની અદાઓ પાછળ દીવાના છે. જેમાં દીપિકા પાદુકોણ , કૃતિ સેન, કૃતિ ખરબંદા , તાપસી પન્નુ, રકુલ પ્રીત સિંહ , જેવી અભિનેત્રીઓ બોલીવુડ અને દક્ષિણ સિનેમા ઉદ્યોગમાં ખુબ સફળ રહી છે.

ભિનેત્રીઓ  દક્ષીણની ફિલ્મોથી શરૂઆત કરી બોલીવુડમાં છે  દબદબો

દીપિકા પાદુકોણ એક સફળ અભિનેત્રી છે જેણે તેની શરૂઆત કન્નડ ફિલ્મથી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ ઐશ્ચર્યા વર્ષ ૨૦૦૬ માં આવેલી જે કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં સફળ ફિલ્મોની યાદીમાં છે. ત્યાર બાદ પ્રથમ હિન્દી ફિલ્મ ઓમ શાંતિ ઓમ વર્ષ 2007 આવેલી જયારે બોલીવુડમાં ધમાકેદાર પ્રવેશ કર્યો. તેના અભિનયની પ્રતિભા ચાહકોને પસંદ આવી અને ઝડપથી સ્ટારડમ મેળવ્યું અને સફળ અભિનેત્રીમાં સ્થાન પામી,

ભિનેત્રીઓ  દક્ષીણની ફિલ્મોથી શરૂઆત કરી બોલીવુડમાં છે  દબદબો

કૃતિ સેનન , તેની સુંદરતા અને અભિનય શૈલી અને કૌશલ્ય માટે જાણીતી છે. તેને તેલુગુ ફિલ્મ થી પોતાના અભિનય કારકિર્દી શરુ કરી જે ફિલ્મનું નામ હતું નેનોક્કડિન જે વર્ષ 2014માં આવી હતી. અને ત્યાર પછી ટાઇગર શ્રોફ સાથે હિરોપંતી જે વર્ષ ૨૦૧૪ માં આવી ત્યારે આ ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ મેળવ્યો. અને એક ઉગતા સ્તરનો દરજ્જો મેળવ્યો. કૃતિ ખરબંદા બીજી અભિનેત્રી છે જેણે દક્ષીણ ભારતીય ફિલ્મોમાં કારકિર્દી શરુ કરી અને તે ફિલ્મોનું નામ છે બોની, અને ગુગલી અને KGF અને તે અગ્તાની હરોળમાં સ્થાન પામી. કાર્તિક આર્યન અને અક્ષય કુમાર સાથે ફિલ્મો માં જોવા મળી અને નામના પણ મેળવી.

ભિનેત્રીઓ  દક્ષીણની ફિલ્મોથી શરૂઆત કરી બોલીવુડમાં છે  દબદબો

આજ રીતે બીજી એક અભિનેત્રી છે તાપસી પન્નુ , જે પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે. તેને પણ પોતાની ફિલ્મી સફર દક્ષીણ ભારતીય સિનેમાથી શરુ કરી જેમાં આદુકલમ વર્ષ કરી અને ટીકાકારોની ટીકાઓનો સામનો કરીને પોતાનો અભિનય દર્શાવ્યો. બોલીવુડમાં તેની ફિલ્મ પિંક, બદલા જેવી નોંધ પત્ર ફિલ્મો આવી અને તેની નોંધ સમગ્ર હિન્દી સીનામાંના ચાહકોમાં લેવાઈ .

ભિનેત્રીઓ  દક્ષીણની ફિલ્મોથી શરૂઆત કરી બોલીવુડમાં છે  દબદબો

આજ રીતે રકુલ પ્રીત સિંહ જેણે દક્ષીણ ફિલ્મ સિનેમા દ્વારા પ્રવેશ મેળવ્યો અને ત્યાર પછી હિન્દી સિનેમામાં સફળતા મેળવી જેમાં યારીયા , દે દે પ્યાર દે ફિલ્મો માં જોવા મળી

1 COMMENT

Comments are closed.