- રાજ્યના વહીવટી તંત્રમાં ધરમુળથી ફેરફાર109 આઇએએસ અધિકારીઓની કરાઇ બદલી
- 10 અધિકારીઓને અપાયા પ્રમોશન
ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં ધરમુળથી ફેર ફારો કરાયા છે,, 109 જેટલા આઇએએસ અધિકારીઓની બદલી કરાઇ છે મુકેશ પુરી ,એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર , રૂપવંત સિંગ મનીષાચંદ્રા,બી એન પાની હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઇ છે,,જ્યારે રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન અપાયા છે,મહત્વની વાત એ છે કે અનેક અધિકારી એવા પણ છે જેમને સાઇડ પોસ્ટીંગ અપાયુ છે,તો કેટલાકને સચિવાલયથી બહાર પણ મોકલવામા આવ્યા છે, ત્યારે દાદાની સરકારમાં વિકાસના કામો સ્પીડ થી થાય તે માટે અધિકારીઓને વિવિધ ટાસ્ક સાથે જવાબદારીઓ અપાઇ છે,