મંગળવાર ૧૦ ઓક્ટોબર ૨૦૨૩ નિફ્ટી (19512.35) અને બેંક-નિફ્ટી (43886.50)નું અનુમાન- ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક ૦૯ તારીખે ઊંચા લેવલે બંધ થયો.માર્કેટનો મુડ ઇન્ડેક્સ જોવા જઈએ તો હજી પણ ૩૭.૨૯ ડરના માહોલમાં જોવા મળે છે .જેમાં ૨.૬૮ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.આજે નિફ્ટીમાં ૧૪૧.૧૫ અને બેંક-નિફ્ટીમાં ૪૭૪.૧૦ તથા સેન્સેક્સ ૪૮૩.૨૪ ના ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા છે.
નિફ્ટી-

આજે નિફ્ટી 19480.50 સુધી નીચે જઈને આયો જેમાં તેમાં ઉછાળો 19588.95 સુધી જોવા મળ્યો.નિફ્ટી આજે સપોર્ટ 19500 એ જોવા મળ્યો છે.આમ નિફ્ટી આજે 19512.35એ બંધ થયો. આજે જોવા જઈએ તો 19600 એ નિફ્ટીની વેચાણ વધુ જોવા મળ્યું હતું. આજ રીતે નિફ્ટી આજે 19400 એ વારંવાર સારો સપોર્ટ દર્શાવે છે ત્યારબાદ 19200 એ ખરીદી જોવા મળે છે તથા આ મહિનામાં નિફ્ટી 18900 થી 19000 સુધી જતો જોવા મળી શકે છે.
બેંક-નિફ્ટી-

આજે બેંક-નિફ્ટી ૪૩૭૯૬.૭૫ સુધી નીચે જતો જોવા મળ્યો છે. ૪૩૭૯૬.૭૫થી ૪૪૦૭૨.૭૫ સુધી ઉચાળો જોવા મળેલો હતો.બેંક-નિફ્ટીનો આજે સપોર્ટ ૪૩૮૦૦ જોવા મળેલો જેમાં બેંક-નિફ્ટી ૪૩૮૮૬.૫૦ એ બંધ થયો હતો.૪૪૦૦૦ એ બેંક-નિફ્ટીનું વેચાણ વધુ જોવા મળ્યું હતું અને ૪૩૮૦૦ એ ખરીદી વધુ જોવા મળી હતી.આજ રીતે ૪૩૫૦૦ એ વધુ ખરીધી આગળ જતા જોવા મળી શકે છે.અને ૪૪૨૦૦ એ વધુ વેચાણ જોવા મળે છે. માર્કેટ પ્રમાણે ૪૩૫૦૦ અને ૪૪૨૦૦ એ મહત્વના સપોર્ટ અને રઝીસતંસ જોવા મળે છે.
૧૦ ઓક્ટોબર ૨૦૨૩ મંગળવાર નિફ્ટી અને બેંક-નિફ્ટી
નિફ્ટીમાં હાલ ફ્યુચર ટ્રેન્ડ માઇલ્ડ પોઝીટીવ કહી સકાય.પોઝીટીવ ખરીદનાર ૧૯૬૦૦ એ પ્રોફિટ બૂક કરી શકે છે.અને બધા નેગેટીવ વેચનાર ૧૯૪૦૦ એ પ્રોફિટ બૂક કરી શકે છે.જો નિફ્ટી ૧૯૫૬૦ જાય અને ત્યાં ટ્રેડ કરી રાખે તો ૧૯૫૮૨-૧૯૬૦૯-૧૬૯૩૪૦ રેંજ રહી શકે છે.અને સ્ટોપ લોસ ૧૯૫૪૦એ રાખી શકાય.જો નિફ્ટી ૧૯૫૦૫ નીચે ટ્રેડ કરે તો ૧૯૪૮૦-૧૯૪૫૦-૧૯૪૨૦ રેંજમાં ટ્રેડ કરી શકે છે.
બેંક નિફ્ટીમાં ટ્રેન્ડ માઇલ્ડ નેગેટીવ કહી શકાય.જેમાં ૪૪૧૦૦ એ ખરીદનાર પ્રોફિટ લઇ શકશે અને ૪૩૮૦૦ એ વેચનારા પ્રોફિટ લઇ શકે છે.જો બેંક નિફ્ટી ૪૪૦૫૫ પર ટ્રેડ કરે તો ૪૪૧૩૦-૪૪૨૦૦-૪૪૩૦૦ એ પોસિટીવ જઈ શકે છે.અને જો બેંક નિફ્ટી ૪૩૮૪૦ એ ટ્રેડ કરે તો ૪૩૭૭૦-૪૩૭૧૦-૪૩૬૪૦ જઈ શકે છે.ખરીદનાર ૪૩૯૮૦ એ સ્ટોપ લોસ લગાવી શકે છે.અને વેચનારા ૪૩૯૧૫એ સ્ટોપ લોસ લગાવી શકે છે.
FII અને DII ડેટામાં જોઈએ તો FII FUTURE -290 CR, FII index FUTURE OI -87.8k, FII index FUTURE OI Change -3.5k, FII Cash -998 CR જયારે DII cash 2661 CR.
[ays_poll id=2]
ભારતીય શેરબજાર માટે આ પેજ ખાલી એજ્યુકેશન માટે માહિતી પૂરી પડે છે.