હવે  રોટલી પલટવાનો સમય આવી ગયોઃશદર પવાર

0
691

એનસીપીના અધ્યક્ષ શદર પવારના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.શરદ પવારે નિવેદન આપ્યું છે કે હવે  રોટલી પલટવાનો સમય આવી ગયો છે. તેમણે મુંબઈના યુવા મંથન કાર્યક્રમમાં કહ્યું, “મને કોઈએ કહ્યું કે રોટલી યોગ્ય સમયે પલટવી પડે છે. અને જો તેને યોગ્ય સમયે ન પલટવામાં આવે તો તે કડવી બની જાય છે.” હવે રોટલી  પલટવાનો યોગ્ય સમય આવી ગયો છે, તેમાં કોઈ વિલંબ ન કરવો જોઈએ. આ સંદર્ભે હું પાર્ટીના વરિષ્ઠ નેતાઓને તેના પર કામ કરવા વિનંતી કરીશ.

માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ

Capture 343