સરોજિની નગર માર્કેટમાં લાગી આગ

0
287

રાજધાની દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં વિકરાળ આગ લાગી છે. આ આગમાં 20થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. આ આગ સોમવારે રાત્રે લગભગ 2.20 મીનીટે લાગી હતી. આ આગમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાઝો છે. આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડી કામે લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અંકબંધ છે.જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ