સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદાવારો માટે ખુશીના સમાચાર

    0
    839

    સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદાવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ગુજરાતમાં ચાલુ વર્ષે જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની આશરે 5,000 થી પણ વધુ પોસ્ટ ઉપર ભરતી થશે. બોર્ડએ ભરતી કેલેન્ડરમાં આ અંગેની  જાહેરાત કરી છે. દરેક કચેરીઓને ગૌણ સેવા પસંદગી બોર્ડ એ પત્ર પાઠવ્યો છે . પહેલી પરીક્ષા ઓગસ્ટમાં લેવાશે