વસ્તીની દૃષ્ટિએ ચીનને ભારતે પછાડ્યો,વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો બન્યો દેશ

0
200

ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો, 142.86 કરોડ વસતી સાથે ચીન કરતા આગળ નીકળ્યું, UNએ માહિતી આપી છે, તમને જણાવી દઇએ કે ચીનની વસ્તી 140 કરોડની આસપાસ છે, અને રિપોર્ટ પ્રમાણે 60 વરસમા પ્રથમ વખત ચીનની વસ્તી ઘટી છે, રિપોર્ટમાં કહેવાયુ છે કે ભારતમાં 50 ટકા વસ્તી 30 વરસ કરતા ઓછી છે, સાથે અર્થ વ્યવસ્થાની ગતિ પણ તેની સારી છે, સાથે તેની વસ્તી વૃદ્ધી દર પહેલા કરતા ઘટી છે,,છતાં 2050 સુધી તેની વૃદ્ધી સારી રહેવાની છે,