ભારત-ફ્રાંસ વચ્ચે 26 રાફેલ-એમ લડાકૂ વિમાનની ડિલ

0
81
ભારત-ફ્રાંસ

ભારત-ફ્રાંસ વચ્ચે 26 રાફેલ-એમ લડાકૂ વિમાનની ડિલ, આજે ભારત અને ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે રૂપિયા 63,000 કરોડના મોટા સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત-ફ્રાંસ
ભારત-ફ્રાંસ

આજે, ભારત અને ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદવા માટે રૂ. 63,000 કરોડના મેગા સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કર્યું હતું, જ્યાં નૌકાદળના વાઇસ ચીફ વાઇસ એડમિરલ કે સ્વામીનાથન હાજર હતા.

રાફેલ-Mના આગમનથી ભારતની તાકાતમાં વધારો, જાણો શું છે ખાસિયત એરક્રાફ્ટની

Rafale Marine : એક તરફ, ભારત પહલગામ હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે, ભારત તેની સંરક્ષણ શક્તિ વધારી રહ્યું છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે આજે સૌથી મોટો સંરક્ષણ સોદો થવા જઈ રહ્યો છે. ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કરશે. આ સોદો લગભગ 63 હજાર કરોડ રૂપિયાનો હશે. આ 26 રાફેલ મરીન ફાઇટર એરક્રાફ્ટ ભારતીય નૌકાદળ માટે હશે. આ સોદાને થોડા સમય પહેલા સંરક્ષણ અંગેની કેબિનેટ સમિતિએ મંજૂરી આપી હતી. આ અંતર્ગત, ફ્રાન્સ ભારતને 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર રાફેલ આપશે.

ભારત-ફ્રાંસ રાફેલ ફાઇટર એરક્રાફ્ટના સોદા પર આજે હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. તે ભારતીય નૌકાદળ માટે છે. બધા રાફેલ વિમાન INS વિક્રાંતથી કાર્યરત થશે. હાલમાં INS વિક્રાંત પર MiG-29 તૈનાત છે. રાફેલ મરીન વિમાનો મિગ-29નું સ્થાન લેશે. આજે, રાફેલ મરીન એરક્રાફ્ટ ફ્લીટના જાળવણી, લોજિસ્ટિક સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને સ્વદેશી ઉત્પાદન અંગે પણ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારતના આ સોદાથી પાકિસ્તાન ડરમાં છે. કારણ કે પહલગામ હુમલા પછી ભારતે અરબી સમુદ્રમાં INS વિક્રાંત તૈનાત કર્યું છે.

ભારત-ફ્રાંસ

ભારતીય નૌકાદળના કાફલામાં ૨૬ રાફેલ એરક્રાફ્ટ સામેલ થશે

એક તરફ ભારત મહાલ્ગમ હુમલાના દોષિતો માટેની કાર્યવાહી કરવામાં વ્યસ્ત છે આ સાથે ભારત પોતાની સંરક્ષણ શક્તિ વધારવાની તૈયારીમાં છે. ભારત અને ફ્રાંસ વચ્ચે આજે સૌથી મોટી ડીલ થઈ છે. 26 રાફેલ મરીન ફાઇટર એરક્રાફ્ટ જેટ ખરીદવા માટે કરાર કર્યા છે. લગભગ આ ડીલ 63 હજાર કરોડ રૂપિયાની છે. આની સાથે ફ્રાંસ ભારતને 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર રાફેલ આપશે.

કચ્છ ભુજમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની તાલુકાના ખાવડા વિસ્તારની ઘટના #કચ્છ #Kachchh #kutch

પાટણ: યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકી

Gopal Italiya ના BJP પર આકરા પ્રહાર હવે Bhesan ભવનથી ધામા વધશે.!