બનાસકાંઠાના આણંદપુરામાં પ્રાથમિક શાળાનો કાટમાળ ઉતારતા શ્રમિકનું મોંત

0
213

મજુરી કામ કરતાં શ્રમિક પર દીવાલ પડતા કરુણ મોત

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આણંદપુરા પ્રાથમિક શાળામાં જર્જરીત ઓરડાની દીવાલ ધરાસાઈ થતાં એક શ્રમિકનું મોત થવાની કરુણ ઘટના સામે આવી છે. .જર્જરીત ઓરડા ઉતારતી વખતે અચાનક દીવાલ પડી હતી , શ્રમિક પર દીવાલ પડતા કરુણ મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી આવી સામે આવી  છે