દિલની વાત 1053 | વાઈબ્રન્ટ ગુજરાત દેશની ઓળખ બન્યું | VR LIVE

    0
    105

    ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ” એ દેશની ઓળખ બન્યું છે તે એક ગુજરાત માટે ગર્વની વાત છે અને સિદ્ધિ પણ છે. દેશવિદેશના મહેમાનો ગુજરાતને આંગણે આવીને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવાની સાથે વેપાર કરાર પણ કરી રહ્યા છે. ગુજરાત આજે વેપાર ઉદ્યોગમાં દેશનું ગ્રોથ એન્જીન સાબિત થઇ રહ્યું છે. અલગ અલગ ઉદ્યોગપતિઓને ગુજરાત આવવા પર અને વેપાર ધંધાને સ્થાપિત કરવા પર ઉત્સાહિત છે . “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ”  એ દેશની ઓળખ બન્યું છે.ગુજરાત આજે વેપારનું રોલ મોડલ પણ બન્યું છે . અને દેશની ઓળખ પણ દુનિયાના દેશોમાં ગુજરાત આપી રહ્યું છે.

    ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ”

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો