દિલની વાત 1049 | આત્મહત્યાના વધતા કિસ્સા ચિતાજનક | VR LIVE

    0
    102

    ગુજરાત રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થયો છે  ત્યારે જો વાત કરીએ તો છેલ્લા ૧ વર્ષમાં ૧૩ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી છે ત્યારે રાજ્યમાં હાલના સમયમાં વધતી જતી મોંઘવારીમાં ભરણપોષણ કરવું અઘરું બન્યું છે ત્યારે બેરોજગારીની સમસ્યાઓમાં પણ વધારો થયો છે આ તરફ આવક ઘટી રહી છે અને ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે મોટા ભાગના પરિવારો આર્થિક સંકળામણનો ભોગ બની રહ્યા છે ત્યારે આ ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં વધતી આત્મહત્યાઓ પાછળ જવાબદાર કોણ ? ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સંયુક્ત પરિવાર ભાવનાઓ પણ ક્યાંક જોવા નથી મળતી ..શું સરકાર બેરોજગારી અને મોંઘવારીને લઈને ચિંતિત છે ?  

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

    આત્મહત્યાના વધતા કિસ્સા ચિતાજનક/