દિલની વાત 1048 | ખાનગી વાહનોની દાદાગીરી | VR LIVE​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

    0
    248

    સરકારમાન્ય એસટી બસો સમયસર બસસ્ટોપ પર ન પહોચતા લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે . નક્કી કરેલ સ્થળ પર સમયસર પહોચવા માટે લોકો બમણું ભાડું પણ ચુકવતા હોય છે ઘણા અંતરિયાળ ગામોમાં સરકારી બસો ન પહોચતા વિદ્યાર્થીઓ પણ સમયસર શાળા પહોચી શક્તા નથી અને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર છે ત્યારે આ ખાનગી વાહન ચાલકોની દાદાગીરી દિનપ્રતિદિન વધતી જાય છે. આવા અનેકો વિસ્તારમાં ઉભા રહેતા ખાનગી વાહનોના કારણે ટ્રાફિક જામ તથા અકસ્માતની ઘટના પણ બનતી હોય છે. ત્યારે આ ખાનગી વાહનોની દાદાગીરી દિવસે ને દિવસે વધી ગઈ છે .. સરકારી બસની અસુવિધાને કારણે સ્થાનિકો વારંવાર મજબુર બંને છે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા અને સાથે ક્યારેક અકસ્માત , ક્યારેક દાદાગીરીનો ભોગ બની રહ્યા છે

    ખાનગી વાહનોની દાદાગીરી

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો