Home Desh કેરળઃ ટ્રેનમાં ઝગડો થતા મુસાફરે અન્ય મુસાફરોને આગ ચાંપી, 3ના મોત

કેરળઃ ટ્રેનમાં ઝગડો થતા મુસાફરે અન્ય મુસાફરોને આગ ચાંપી, 3ના મોત

0
746

કેરળના કોઝિકોડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી  છે. કોઝિકોડમાં રવિવારે  એક વ્યક્તિએ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા બાબતે થયેલી બોલાચાલીમાં એક મુસાફરને આગ ચાંપી દીધી હતી. રેલ્વે પાસેથી મળેલી માહિતી મુજબ, આગમાં ઘણા લોકો દાઝી ગયા હતા અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. રેલવે અધિકારીએ જણાવ્યું કે આગને કારણે અલપ્પૂજા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના મુસાફરોએ ઈમરજન્સી ચેઈન ખેંચી લીધી હતી. જે બાદ ટ્રેન ધીમી પડતા આરોપી ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે આરોપીની ઓળખ થઈ શકી નથી. રેલવે તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના રવિવારે રાત્રે લગભગ 9.45 વાગ્યે બની હતી જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કરીને કોરાપુઝા રેલવે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન ટ્રેનમાં બેસવા માટે બે લોકો વચ્ચે ઝઘડો થયો અને વ્યક્તિએ બીજા મુસાફરને આગ ચાંપી દીધી. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે ઘટના બાદ તરત જ ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે