અમૂલ ડેરી દ્વારા પશુપાલકના હિતમાં કરવામાં આવ્યો નિર્ણય

0
693

અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટનો ભાવ વધારવામાં આવ્યો

દૂઘની ખરીદ કિંમતમાં વધારો કરવામાં આવ્યો. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે પશુપાલકોને રૂપિયા 20 નો આપ્યો વધારો આપવામાં આવ્યો. છે. અમૂલ દ્વારા પ્રતિ કિલો ફેટ આપવામાં આવતા હતા 800 રૂપિયા ની જગ્યા ઈ હવે રૂ.820 કરવામાં આવ્યા. અઆ ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

વધુમાં અમૂલ દરેક પશુ પાલકને 2 લાખનો જીવન વીમો આપવામાં આવશે. અને આકસ્મિક

અવસાન પામેલ પશુ પાલકના બે બાળકો સુધી 10 હાજર રૂપિયાની સહાય આપશે