શુ રિવર ફ્રન્ટનું ક્રુઝ અમદાવાદીઓ માટે મુસિબત બની ગયું- ધારાસભ્યે લખ્યો પત્ર !

0
156
અમદાવાદ ક્રુઝ
અમદાવાદ ક્રુઝ

 અમદાવાદ રિવર ફ્રન્ટમાં રિવર ક્રુઝ હવે લાગે છે કે અમદાવાદીઓ માટે મુશ્કેલીનો કારણ બની રહ્યો છે, ક્રુઝ ઉપર લંચ કે ડીનર લેવો હવે સ્ટેટસ બન્યો છે, પણ આ ક્રુઝ ના કારણે હવે  એક  કે બે ઇંચ વરસાદમા જ અમદાવાદના રસ્તાઓ નદીઓમાં બદલાઇ રહી છે,  આ વાત અમે નથી કહી રહ્યા ,, પણ અમદાવાદ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને જે પત્ર લખ્યો છે તેનાથી ફલિભુત થાય છે,

અમદાવાદ ક્રુઝ

અમિત શાહે લખ્યુ છે કે  સાબરમતી નદીમા 134.5 ફુટ પાણી રાખવાથી વરસાદનો પાણી બેક થઇ રહ્યો છે, અને રસ્તાઓ ઉપર પાણી ભરાવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે, પરિણામે નદીનો પાણીનો સ્તર 134.5થી ઘટાડીને 128 ફીટ કરવામા આવે,, હવે મુશ્કેલી એ છે કે જો આ પાણીનો સ્તર ઘટાડવામા આવશે તો ક્રુઝ ચલાવવામાં મુશ્કેલી થઇ શકે છે,

357717155 2484692615024017 5262987297369275405 n

અમદાવાદ રિવરફ્રન્ટમાં હવે ફ્લોટિંગ રેસ્ટોરંટની શરુઆત કરાઇ છે, ખાનગી એજન્સીએ શરુ કરેલી આ ક્રુઝમાં 150 લોકો મુસાફરી કરી શકશે, જેમાં લાઇવ મ્યુઝિકની મજા માણી શકશે, ફ્લોટિંગ રેસ્ટોરંસની મજા લેવા માટે તમને રુ 1800થી થઇ લઇને રુ 2100 પ્રતિ વ્યક્તિ ખર્ચવો પડશે,  જેમા વિવિધ પ્રકારની વાનગી પીરસવામાં આવશે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી કર્યુ હતું તમને જણાવી ઇઇએ કે આમાં  બે પ્રોપલ્શન એન્જીન તથા બે જનરેટર છે – ૧૫ ક્રુ મેમ્બસઁ ની કેપેસીટી છે આ ક્રુઝમાં -૧૮૦ લાઈફ સેફટી જેકેટ છે ,૧૨ તરાપા રહશે,

357756925 2484692661690679 6293295356230184706 n

તે સિવાય ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ સાથે, સ્મોક ડિટેક્ટર, પોર્ટેબલ અગ્નિશામક યંત્ર છે,  કોઈપણ કટોકટીની કાળજી લેવા માટે -ઈમરજન્સી રેસ્ક્યુ બોટ દરેક સમયે  સ્ટેન્ડબાય ઉપલબ્ધ રહેશે,  ક્રુઝમાં પાવર ફેલ થવાના કિસ્સામાં બેટરી પર ચાલતી ઈમરજન્સી લાઈટો ઉપલબ્ધ રહેશે,,આમાં કોર્પોરેશન અને ખાનગી એજન્સીએ મળીને પીપીપી ધોરણે આ ક્રુઝ શરુ કર્યુ છે,

357159889 2484692638357348 7306158291382556738 n

અમદાવાદ રિવર ફ્રન્ટમાં રિવર ક્રુઝ હવે લાગે છે કે અમદાવાદીઓ માટે મુશ્કેલીનો કારણ બની રહ્યો છે, ક્રુઝ ઉપર લંચ કે ડીનર લેવો હવે સ્ટેટસ બન્યો છે, પણ આ ક્રુઝ ના કારણે હવે  એક  કે બે ઇંચ વરસાદમા જ અમદાવાદના રસ્તાઓ નદીઓમાં બદલાઇ રહી છે,  આ વાત અમે નથી કહી રહ્યા ,, પણ અમદાવાદ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને જે પત્ર લખ્યો છે તેનાથી ફલિભુત થાય છે, અમિત શાહે લખ્યુ છે કે  સાબરમતી નદીમા 134.5 ફુટ પાણી રાખવાથી વરસાદનો પાણી બેક થઇ રહ્યો છે, અને રસ્તાઓ ઉપર પાણી ભરાવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે, પરિણામે નદીનો પાણીનો સ્તર 134.5થી ઘટાડીને 128 ફીટ કરવામા આવે,, હવે મુશ્કેલી એ છે કે જો આ પાણીનો સ્તર ઘટાડવામા આવશે તો ક્રુઝ ચલાવવામાં મુશ્કેલી થઇ શકે છે,


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.