અમદાવાદ શહેર ભાજપ સંગઠન દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ભ્રષ્ટાચાર મામલે ટાઉનહોલ બહાર ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો…. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધી સામે ચાર્જ શીટ ફાઇલકરવામાં આવતા ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ નોંધાયો.. ટાઉન હોલ બહાર યુવા મોરચા કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું સળગાવી તેનો વિરોધ કરાયો.. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસ કે હાથ ભ્રષ્ટાચાર કે સાથ કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં કાયમી ભ્રષ્ટાચારી હતી છે અને રહેશે.. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે હવે મુકદમો ચાલશે..

અમિત શાહ, શહેર ભાજપ પ્રમુખ

વિનય દેસાઈ પ્રમુખ, શહેર ભાજપ યુવા મોરચા

અમદાવાદમાં યુવા મોરચાનો ટાઉનહોલ બહાર વિરોધ
રાહુલ ગાંધીનું પૂતળુ સળગાવી કર્યો વિરોધ
કોંગ્રેસ કાયમી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે: અમિત શાહ
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપે કર્યા ગાંધી પરિવાર પર પ્રહાર
Table of Contents
અમદાવાદમાં ભાજપ યુવા મોરચાનો ટાઉનહોલ બહાર વિરોધ