દિલની વાત 1073 | ગુટખા પર પ્રતિબંધ પણ છટકબારી સાથે વેચાણ ! | VR LIVE

    0
    122

    ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ છે .પણ હાલ પણ પાન મસાલા અને તમાકુની અલગ અલગ પડીકી એકબીજામાં ભેળવીને ગુટખાનું સ્વરૂપ અપાઈ રહ્યું છે. અને લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ગુટકા બનાવતી કંપનીના માલિક પણ ફેક્ટરીમાં ટેસ્ટીંગ કરવાના ચક્કરમાં ભયંકર કેન્સરમાં પીડાઈ રહ્યા છે . ઈલાઈચી , કેસરના નામે નુકશાન કારક કેમિકલ ભેળવીને થઇ રહ્યો છે મોતનો વેપાર .. કાયદાની છટકબારી શોધીને મોતનો વેપાર કરતા તત્વો સામે કેવી કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ ? આ કેન્સર જેવા ભયંકર બીમાર થઇ રહી છે છતાં પણ અનેક લોકો સેવન કરી રહ્યા છે જેમાં મહિલાઓના પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે .. શું કરી શકાય સમાજમાં આ બાબતે જાગૃતિ લાવવી હોય તો ? ગુટખા -તમાકુના બંધાણીને નશો છોડાવવા કેવા ઉપાયો કરવા જોઈએ ?

    ગુટખા પર પ્રતિબંધ પણ છટકબારી સાથે વેચાણ !
    વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો