દિલની વાત 1072 | કેવું વિચારો છો તે અગત્યનું છે | VR LIVE

    0
    113

    ચાણક્યે કહ્યું છે કે સ્ત્રી જુએ છે કોઈની સામે  હાસ્ય આપે છે કોઈ અન્ય તરફ અને વિચારે છે કઈક જુદું ! આજ વાત હવે દરેક પુરુષને પણ લાગુ પડે છે . દરેક મનુષ્યને કઈક ને કઈક અલગ અલગ  વિચારો આવતા હોય છે. વિચારો કેટલા આવે છે તે અગત્યનું નથી , વિચારો કેવા આવે છે તે મહત્વનું છે.

    કેવું વિચારો છો તે અગત્યનું છે
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો