કલોલમાં ડૉ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી

0
591

કલોલમાં ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ડૉ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે કલોલ રેલ્વે પુવૅ વિસ્તારમાંથી નીકળેલ નગર યાત્રાનું કલોલ નગર પાલિકા દ્વારા  સ્વાગત કરવો આવ્યું હતું અને યાત્રામાં જોડાયેલ યાત્રીઓને  ઠંડા પીણાનું વિતરણ કર્યું હતુ. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પુજાજી ઠાકોર નગર પાલિકાના પ્રમુખ ,ઉપ પ્રમુખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શહેર ભાજપ અનુ જાતિ મોરચા ના મંત્રી કાયૅકરો તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા .