Home Gujarat Ahmedabad અમદાવાદ શહેરમાં  તહેવારને લઈને કડક બંદોબસ્ત

અમદાવાદ શહેરમાં  તહેવારને લઈને કડક બંદોબસ્ત

0
488

પરશુરામ જયંતિ અને ઈદ પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

આવતીકાલે  રમજાન ઈદ અને પરશુરામ જયંતિ નિમિત્તે અમદાવાદ શહેરમાં બંને તહેવારો ઉજવણીના ભાગરૂપે કાયદો અને  વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે. અને નાગરિકો પોતપોતાના તહેવારોની ઉજવણી કરી શકે તે માટે  પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્ત ગોઠવ્યો. અંદાજે 450 જેટલી મસ્જિદ અને ઇદગાહ આવેલ છે. મુસ્લિમ બિરાદારો મોટી સંખ્યા પર એકત્રિત થઈ રમજાન ઈદ નિમિત્તે સામૂહિક નમાઝનું આયોજન કરવામાં આવતું હોય છે. જે પૈકી ૪૦ થી ૫૦ જગ્યા ઉપર મુસ્લિમ બિરાદરો એકત્રિત થતા હોય છે. આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં આશરે ભગવાન પરશુરામજી ની શોભા યાત્રા નીકળતી હોય છે. જેવા મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. ઈદ અને ભગવાન પરશુરામ ની ઉજવણી બંને તહેવારોની શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે શહેર પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે. શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે